Deprecated: Creation of dynamic property site_global::$dbclass is deprecated in /home1/caseroyb/gpscquiz.com/class/site_global.cls.php on line 15

Warning: Undefined variable $currPage in /home1/caseroyb/gpscquiz.com/global.php on line 86

Deprecated: extract(): Passing null to parameter #2 ($flags) of type int is deprecated in /home1/caseroyb/gpscquiz.com/global.php on line 86

Warning: Undefined variable $currPage in /home1/caseroyb/gpscquiz.com/global.php on line 87

Warning: Undefined variable $currPage in /home1/caseroyb/gpscquiz.com/global.php on line 87

Deprecated: Creation of dynamic property didyouknow_front::$dbclass is deprecated in /home1/caseroyb/gpscquiz.com/class/didyouknow_front.cls.php on line 17

Deprecated: Creation of dynamic property current_affairs_front::$dbclass is deprecated in /home1/caseroyb/gpscquiz.com/class/current_affairs_front.cls.php on line 17
Know more about First Happen | Did you know | GPSC Quiz | Play GPSC Quiz | GPSC Quiz Portal | Play Online GPSC Quiz | Play GPSC Quiz | Latest GPSC Quiz

  DID YOU KNOW ....!

Did You Know On First Happen (31)

  • Cosmos Consanguineous -
    A flower named Cosmos a consanguineous carry the aroma of chocolate. Obviously it appears in brown colour!
  • Honey-: There is no expiry date to honey! The edible food remains good forever until used otherwise,like using a wet spoon!
  • Michael-:
    Swimming superstar Micheal Phelps swims about mph.move over Michael! Sarah,the cosmopolitan sailfish smashed all your records.she was clocked at 68 mph and that was just her backstroke.
  • Potato-: Potato, the delicious and favorite veggie of children is the staple food in many countries and is the most cultivated vegetable across the globe.
  • Rabbits and Parrots-: Rabbits and Parrots can see what is behind without turning their heads.
  • The Number '4'-: The number four-4 is the only number that has the same number of alphabets/letters.
  • Vanilla-: 80 percent of vanilla flavored food(of course,the ice cream and essence) we use is made artificially,because natural vanilla beans are very expensive.
  • Venus-: Venus is the only planet in the solar system that rotates clockwise, where as all other planets rotate anti-clock wise.
  • અળસીનું તેલ હાઈ બ્લડપ્રેશર કોલેસ્ટોરેલથી બચાવે છે.
  • ઈશાદ્ખાન નાગોર (રાજસ્થાન ) દેશની પ્રથમ ગૌશાળા છે જ્યાં ઓટીથી માંડીને આઈસીયુની સુવિધા છે.
  • ઓલમ્પિક-:૧૯૮૬ની ૬ એપ્રિલે આધુનિક ઓલમ્પિકની શરૂઆત થઇ હતી.જેનું પ્રથમ આયોજન એથેન્સમાં કરવામાં આવ્યું હતું.આ સમારંભનું આયોજન રાજા જોર્જિયોસ પહેલાએ કર્યું હતું.આ રમતમાં ૧૩ દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
  • ખિસકોલીનું અંદાજે આયુષ્ય '૯'વર્ષનું હોય છે.
  • ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પાટણમાં ત્રિરંગો ફરકાવીને ૬૮મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરી હતી.
  • જાપાનના ૧૦૩ વર્ષના દાદાએ (મીયાજાકી) યુસૈન બોલ્ટને પડકાર ફેક્યો.
  • ઝીંગા-
    ઝીન્ગાનું લોહી રંગહીન હોય છે,પણ ઓક્સિજનના સંપર્કમાં આવતા તે ભૂરું થઇ જાય છે.
  • દિવાળીથી ભારતમાં અમેઝોન ડ્રોન દ્વારા સામાન પહોચાડવાની શરૂઆત કરી શકે છે.કંપની તેને મુંબઈ અને બેંગલુરુમાં ટ્રાયલ તરીકે શરુ કરી શકે છે.
  • દેશનું પ્રથમ સંપૂર્ણ સ્વદેશી ટેકનિકથી બનેલું સબમરીન વિરોધી યુદ્ધજહાજ 'આઈએનએસ કમોટાનો પૂર્વીય નૌસૈનિક કમાન્ડમાં સમાવેશ કરાયો છે.
    તેને ગાર્ડન રીચ શિપબીલ્દર્સ એન્ડ એન્જીન્યર્સે બનાવ્યું હતું.
  • બંગાળમાં દેશની પ્રથમ ફીશ હોસ્પિટલ સ્થાપશે.
  • બીએસએનએલ(ગુજરાત પરિમંડળ)ના નવા મુખ્ય મહાપ્રબંધક તરીકે અનિલ કુમારે કાર્યભાળ સંભાળ્યો છે.
  • ભારતમાં
    ઊંચું શિખર-: હિમાલય
    ઉંચો દરવાજો-: બુલંદ દરવાજો(ફતેપુર સિક્રી)
    મોટો કિલ્લો-: લાલ કિલ્લો(દિલ્હી)
    મોટું સરોવર-: વુલર સરોવર(જમ્મુ કાશ્મીર)
  • ભારતમાં
    મોટી મસ્જિદ-: જામા મસ્જિદ(દિલ્હી)
    મોટું પુસ્તકાલય-: રાષ્ટીય પુસ્તકાલય(કોલકત્તા)
  • ભારતમાં
    મોટી હોસ્પિટલ-: સિવિલ હોસ્પિટલ
    મોટી કબર-: તાજમહાલ(આગ્રા)
    લાંબી નદી-: ગંગા
    લાંબા અંતરની ટ્રેન-: હિમસાગર એક્સપ્રેસ(જમ્મુથી કન્યાકુમારી ૩૭૨૬ કિ.મિ)
  • ભારતમાં
    મોટું રાજ્ય(વિસ્તાર)-: રાજસ્થાન
    મોટું રાજ્ય(વસ્તી)-: ઉત્તરપ્રદેશ
    ઓછી વસ્તીવાળું રાજ્ય-: સિક્કિમ
    નાનું રાજ્ય-: ગોવા
  • રાજ્ય સેવાના કર્મયોગી ક્ષમતા અને કૌશલ્યનો ઉપયોગ સમાજ કલ્યાણલક્ષી યોજનાઓ માટે થઇ શકે તેની પરિણામકારી કાર્યપધ્ધતિ 'સાથી 'નું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લોન્ચિંગ કર્યું.
  • રાષ્ટ્પતિ પ્રણવ મુખરજીએ બુધવારે આઠ સંગીતગનો પં.રવિશંકર,પં.ભીમસેન જોશી,ડી.કે.પટ્ટમલ,પં.મલ્લિકાર્જુન,ગંગુબાઈ હંગલ ,પં.કુમાર ગંધર્વ,ઉસ્તાદ વિલાયત ખાન,ઉસ્તાદ અલી અકબર ખાનની ટપાલ ટિકિટ બહાર પાડી છે.
  • રીતુ રાની એશિયાડમાં ભારતીય હોકી ટીમની આગેવાની કરશે.
  • રોબોટ વાઈફાઈની મદદથી દીવાલની આરપાર જોઈ શકશે.
  • વિશ્વની પહેલી કમર્શિયલ કોમ્પેક્ટ ડિસ્ક (સી ડી) વર્ષ ૧૯૮૨મા ૧૭ઓગસ્ત્ ના રોજ વિશ્વ સામે મુકવામાં આવી હતી.ફીલીપ્સ અને સોનીના ટેકનોક્રેટ્સ મળીને બનાવેલી આ સી ડી નો હેતુ માત્ર ડેટા રેકોર્ડ કરવાનો હતો.
  • વિશ્વનું સૌથી મોટું પક્ષી 'શાહમૃગ' છે જ્યારે સૌથી નાનું પક્ષી 'કિવી'છે આ બન્ને પક્ષી અન્ય પ્રાણીઓની માફક ઉડી શકતા નથી
  • વૃધોને સીજીએચએસમાં મળશે મફત ઉપચાર_ દિલ્હીમાં એક સપ્ટેમ્બરથી યોજનાનો ટ્રાયલ શરુ થશે.
  • સ્પોન્જ જેવું પ્લાસ્ટિક CO2 શોષીને પ્રદુષણ ધટાડશે